નિરોગી ભારતના નિર્માણમાં કૃષિ વૈજ્ઞાનિકો, ખેડૂતો સહયોગી બને.
નિરોગી ભારતના નિર્માણમાં કૃષિ વૈજ્ઞાનિકો, ખેડૂતો સહયોગી બને.
Published on: 20th May, 2026

પ્રાકૃતિક ખેતી અને કિસાન ઉત્પાદન સંગઠન વિષય પર પરિસંવાદ યોજાયો. રાજ્યપાલે ઝેરી રસાયણોના ઉપયોગથી થતા નુકસાન અને પ્રાકૃતિક ખેતીના મહત્વ પર ભાર મૂક્યો. આવનારી પેઢીને બચાવવા પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રેરણા આપી.