1 ઓક્ટોબરથી બદલાઈ ગયા પગાર, પેન્શન અને પેટ્રોલને લગતા અનેક નિયમો
1 ઓક્ટોબરથી બદલાઈ ગયા પગાર, પેન્શન અને પેટ્રોલને લગતા અનેક નિયમો
Published on: 01st October, 2026

ઓક્ટોબર મહિનાથી સામાન્ય જનજીવન સાથે જોડાયેલા અનેક નિયમોમાં ફેરફાર થયા છે. SBI ATM, LPG સબસિડી માટે Aadhaar Authentication, UPI Merchant Transactions પર MDR, NPS નવા ગ્રાહકો માટે Onboarding Charge, Tax Audit હેઠળ આવતા કરદાતાઓ માટે Income Tax Return ફાઇલ કરવાની સમયમર્યાદામાં વધારો, Bulk FD પર સ્પષ્ટ વ્યાજ દરની માહિતી અને રેલવે મુસાફરો માટે ટિકિટ ચેકિંગના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ નવા નિયમોની જાણકારી રાખવાથી અનેક મુશ્કેલીઓ અને વધારાના ચાર્જથી બચી શકાય છે.