ભરૂચમાં જ્યોતિબા ફુલે જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ.
ભરૂચમાં જ્યોતિબા ફુલે જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ.
Published on: 12th April, 2026

ભરૂચમાં જ્યોતિબા ફુલેજીની જન્મજયંતિ નિમિત્તે Utthan Charitable Trust દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ટ્રસ્ટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને જ્યોતિબા ફુલેજીના વિચારો તેમજ સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કરાયું હતું. મહાનુભાવોએ તેમના જીવનમાંથી પ્રેરણા લઈ સમાજમાં શિક્ષણ અને સમાનતાનું મહત્વ વધારવા માટે સંકલ્પ લીધો. આ કાર્યક્રમમાં ઇશા મેવાડા સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા.