જુનાગઢના જોશીપરામાં 15 વર્ષથી ઓળખ છુપાવતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ, પોલીસ તપાસ ચાલુ.
જુનાગઢના જોશીપરામાં 15 વર્ષથી ઓળખ છુપાવતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ, પોલીસ તપાસ ચાલુ.
Published on: 12th April, 2026

જુનાગઢના જોશીપરામાં 15 વર્ષથી ઓળખ છુપાવી રહેતી બાંગ્લાદેશી મહિલા ઝડપાઇ; પોલીસને બાંગ્લાદેશી પાસપોર્ટ મળ્યો. મહિલા પાસે ભારતીય નાગરિકતાના પુરાવા નથી, House Arrest કરી, ડિપોર્ટની કાર્યવાહી શરૂ. એજન્સીઓ તપાસ કરી રહી છે કે આટલા વર્ષોમાં કોણે મદદ કરી.