20 જુલાઈ 2026નું રાશિફળ: વૃષભ-કુંભ રાશિને મોટો ધન લાભ
20 જુલાઈ 2026નું રાશિફળ: વૃષભ-કુંભ રાશિને મોટો ધન લાભ
Published on: 20th July, 2026

20 જુલાઈ 2026ના રોજ મેષ રાશિના જાતકોને ઓફિસમાં પ્રશંસા મળશે, વેપારમાં અનુકૂળતા રહેશે. વૃષભ રાશિને અટકેલા નાણાં પરત મળવાના યોગ છે. મિથુન રાશિને નવી જવાબદારીઓ મળશે, વેપારમાં ભાગીદારી લાભદાયી રહેશે. કર્ક રાશિએ ઉતાવળમાં નિર્ણય ન લેવો. સિંહ રાશિનું રાજકીય અને સામાજિક ક્ષેત્રે પદ વધશે. કન્યા રાશિને નોકરીમાં નવી તકો અને વિદેશ યોગ છે. તુલા રાશિની કળાની પ્રશંસા થશે, લાંબા ગાળાનું રોકાણ ફાયદાકારક રહેશે. વૃશ્ચિક રાશિએ ગુસ્સા પર કાબૂ રાખવો. ધન રાશિને ભાગ્યનો સાથ મળશે, વેપારમાં નફો વધશે. મકર રાશિને મહેનતનું ફળ મળશે. કુંભ રાશિને મોટો આર્થિક લાભ થશે. મીન રાશિનું સન્માન વધશે, વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ મળશે.