મેક્સિકો: મહિલા પ્રમુખની છેડતીનો વિડીયો વાયરલ થતા સરકાર જાગી, કડક પગલાં લેવાની જાહેરાત.
મેક્સિકો: મહિલા પ્રમુખની છેડતીનો વિડીયો વાયરલ થતા સરકાર જાગી, કડક પગલાં લેવાની જાહેરાત.
Published on: 14th November, 2025

મેક્સિકોમાં મહિલા પ્રમુખ Claudia Sheinbaumને નશામાં ધૂત વ્યક્તિએ ચૂમવાનો પ્રયાસ કરતા વિડીયો વાયરલ. જાતીય સતામણી સામે કડક સજા માટે રાષ્ટ્રવ્યાપી યોજના જાહેર, જેમાં છ થી દસ વર્ષની કેદની જોગવાઈ અને મહિલા સુરક્ષાના પગલાં લેવાયા.