મિશેલ અને ત્રણ માઈકલની ટીમ દ્વારા વિક્ટર બાઉટની ધરપકડ અને ૧૧ વર્ષ પછીનો રસપ્રદ વળાંક!
મિશેલ અને ત્રણ માઈકલની ટીમ દ્વારા વિક્ટર બાઉટની ધરપકડ અને ૧૧ વર્ષ પછીનો રસપ્રદ વળાંક!
Published on: 24th May, 2026

અમેરિકાની ડ્રગ્ઝ એન્ફોર્સમેન્ટ એજન્સી (ડીઈએ) ની અધ્યક્ષ મિશેલ લોનહાર્ટ, માઈકલ બ્રાઉન અને માઈકલ ગાર્સિયાની ટીમએ વિક્ટર બાઉટને પકડવા માટે અશક્ય લાગતી યોજના બનાવી. તેમણે એફએઆરસીના નામે શસ્ત્રોના ઓર્ડર આપી, બાઉટને બેંગકોકમાં મુલાકાત માટે લલચાવ્યો. મિશેલ વર્નીએ બાઉટ પાસે અમેરિકા વિરુદ્ધ પુરાવા રેકોર્ડ કર્યા, જેના આધારે તેને ૨૦૧૧માં ૨૫ વર્ષની સજા થઈ. પરંતુ ૨૦૨૨માં બ્રિટની ગ્રાઈનરના બદલામાં બાઉટ રશિયા ગયો અને ધારાસભ્ય બન્યો.