અમેરિકાએ પાકિસ્તાનના જુઠ્ઠાણાંની પોલ ખોલી, પાક. મીડિયાએ ઉતાવળે માફી માગી.
Published on: 18th July, 2025
Trump Won't Visit Pakistan: અમેરિકાએ પાકિસ્તાની મીડિયાના દાવાને નકારી કાઢ્યો કે ડોનાલ્ડ ટ્રમ્પ સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની મુલાકાત લેશે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલોએ આ સમાચાર ફેલાવ્યા હતા, પરંતુ વ્હાઇટ હાઉસે આ અહેવાલોને ખોટા ગણાવ્યા છે. ત્યારબાદ પાકિસ્તાનના અન્ય મીડિયા સંસ્થાઓએ પણ આ અહેવાલોને પ્રકાશિત કર્યા હતા.

Published on: July 18, 2025