પહેલગામ હુમલાની જવાબદારી લેનાર TRFને અમેરિકાએ આતંકવાદી સંગઠન તરીકે યાદીમાં મૂક્યું.
પહેલગામ હુમલાની જવાબદારી લેનાર TRFને અમેરિકાએ આતંકવાદી સંગઠન તરીકે યાદીમાં મૂક્યું.
Published on: 18th July, 2025

અમેરિકાએ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા TRF એટલે કે રેઝિસ્ટન્સ ફ્રન્ટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું. USAના વિદેશ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો. પહેલગામમાં થયેલા ગોળીબારની જવાબદારી TRFએ લીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.