પહલગામ હુમલાની જવાબદારી લેનાર TRFને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું.
પહલગામ હુમલાની જવાબદારી લેનાર TRFને અમેરિકાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું.
Published on: 18th July, 2025

અમેરિકાએ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા TRF એટલે કે ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું. USAના વિદેશ મંત્રાલયે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો. પહલગામમાં થયેલા ગોળીબારની જવાબદારી TRFએ લીધી હતી. ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા.