ટ્રમ્પને ડહાપણની દાઢ ફૂટી: અમેરિકા ટેલેન્ટેડ લોકોને આવકારવા આતુર હોવાની વાત.
ટ્રમ્પને ડહાપણની દાઢ ફૂટી: અમેરિકા ટેલેન્ટેડ લોકોને આવકારવા આતુર હોવાની વાત.
Published on: 13th November, 2025

અમેરિકન પ્રમુખ ટ્રમ્પનો વધુ એક 360 ડિગ્રી યુ-ટર્ન ચર્ચામાં છે. H-1B વિઝા પરની ફીમાં વધારો કર્યા પછી, ટ્રમ્પે આશ્ચર્યજનક રીતે H-1B વિઝા કાર્યક્રમનો બચાવ કર્યો છે. તેમના મત મુજબ આ પ્રોગ્રામથી વિશ્વની પ્રતિભા અમેરિકા આવે છે, જે સાંભળીને લોકોને આશ્ચર્ય થયું છે. ન્યૂયોર્કથી આવેલા અહેવાલ મુજબ ટ્રમ્પના આ નિવેદનથી અમેરિકામાં ખુશીની લહેર જોવા મળી રહી છે.