ટ્રમ્પ આખરે નમ્યા, નીચું મોઢું રાખી સહી કરી, USમાં આજથી સરકારી શટડાઉન સમાપ્ત.
ટ્રમ્પ આખરે નમ્યા, નીચું મોઢું રાખી સહી કરી, USમાં આજથી સરકારી શટડાઉન સમાપ્ત.
Published on: 13th November, 2025

ડોનાલ્ડ ટ્રમ્પે આખરે નમવું પડ્યું, 43 દિવસ પછી અમેરિકાનું સૌથી લાંબું શટડાઉન સમાપ્ત થયું. સેનેટે બિલ પસાર કર્યું, ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા. US સેનેટમાં ખર્ચ બિલ પર અસહમતીના કારણે શટડાઉન થયું હતું. ફ્લાઇટ્સ ખોરવાઈ, US economic data ઠપ્પ થયો. એરપોર્ટ કામગીરીને પુનઃસ્થાપિત કરવામાં એક અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે. શટડાઉનથી GDP અને 40 મિલિયનથી વધુ અમેરિકનોને અસર થઈ.