થાઈલેન્ડ: મહિલાએ બૌદ્ધ ભિક્ષુઓને સેક્સ સ્કેન્ડલમાં ફસાવીને ૧૦૦ કરોડ રૂપિયા અને સોનું મેળવ્યા.
થાઈલેન્ડ: મહિલાએ બૌદ્ધ ભિક્ષુઓને સેક્સ સ્કેન્ડલમાં ફસાવીને ૧૦૦ કરોડ રૂપિયા અને સોનું મેળવ્યા.
Published on: 18th July, 2025

થાઈલેન્ડમાં એક 35 વર્ષની મહિલાએ બૌદ્ધ ભિક્ષુઓને સેક્સ રેકેટમાં ફસાવી blackmail કરવાનું શરૂ કર્યું. આ રીતે તેણે 100 કરોડ રૂપિયા અને સોનું તફડાવ્યા. Sex scandal માં ફસાયેલા નવ બૌદ્ધ ભિક્ષુઓને બરતરફ કરાયા. મઠના account માંથી મહિલાને રકમ transfer થતી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી છે.