અમલ ક્લૂની: માનવ અધિકાર અને ગ્લેમરનાં પ્રતિનિધિ: પૂર્વ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને આંતરરાષ્ટ્રીય પત્રકારોના કેસ લડ્યાં, મહિલા સશક્તિકરણનું ઉદાહરણ.
અમલ ક્લૂની: માનવ અધિકાર અને ગ્લેમરનાં પ્રતિનિધિ: પૂર્વ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને આંતરરાષ્ટ્રીય પત્રકારોના કેસ લડ્યાં, મહિલા સશક્તિકરણનું ઉદાહરણ.
Published on: 13th November, 2025

અમલ ક્લૂની, 47 વર્ષીય બ્રિટિશ વકીલ છે, જે હાઈ-પ્રોફાઈલ ક્લાયન્ટ્સના કેસ લડીને તથા મોડેલને ટક્કર મારે એવા દેખાવથી પ્રેરણા બની છે. લેબનોનમાં જન્મેલી, યુકેમાં મોટી થઈ, ઓક્સફર્ડ અને NYUમાંથી ગ્રેજ્યુએટ થઈ. તેમણે સોનિયા સોટોમાયોર સાથે કામ કર્યું. તે અમેરિકા, બ્રિટન અને વેલ્સમાં કાયદાની પ્રેક્ટિસ કરે છે. તેમણે પૂર્વ રાષ્ટ્રપતિઓ અને વિકિલીક્સના સ્થાપક જેવા ક્લાયન્ટ્સનું પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યોર્જ ક્લૂની સાથે લગ્ન કર્યા અને ક્લૂની ફાઉન્ડેશન ફોર જસ્ટિસની સહ-સ્થાપના કરી. માનવ અધિકાર પર તેમનું ફોકસ છે.