વિદેશી ફંડોની વેચવાલીથી સેન્સેક્સમાં 375 પોઈન્ટનો ઘટાડો, 82259 થયો.
વિદેશી ફંડોની વેચવાલીથી સેન્સેક્સમાં 375 પોઈન્ટનો ઘટાડો, 82259 થયો.
Published on: 18th July, 2025

અમેરિકા સાથે ટ્રેડ ડીલની શક્યતા છતાં, ઈઝરાયેલના હુમલા અને કોર્પોરેટ પરિણામોની અસરથી ભારતીય શેર બજારોમાં ફંડોનું વેચાણ થયું. આઈટી, ટેકનોલોજી શેરોમાં Vipro, Infosys અને બેંકિંગ શેરોમાં Axis Bankના પરિણામોને કારણે સેન્સેક્સ 375.24 પોઈન્ટ ઘટીને 82259.24 થયો અને નિફ્ટી 100.60 પોઈન્ટ તૂટીને 25111 થયો.