સેક્સકાંડ પીડિતા વર્જિનિયા, Trumpએ એપસ્ટેઈનના ઘરે કલાકો વિતાવ્યા.
સેક્સકાંડ પીડિતા વર્જિનિયા, Trumpએ એપસ્ટેઈનના ઘરે કલાકો વિતાવ્યા.
Published on: 14th November, 2025

એપસ્ટેઈન ફાઈલમાં દાવો: ટ્રમ્પે મોઢું બંધ રાખ્યું. વર્જિનિયા ગિઉફ્રેનું નામ Trump અને પ્રિન્સ એન્ડ્રુ સાથે જોડાયેલું છે. અમેરિકન પ્રમુખ Trump માટે વિવાદો નવાઈ નથી, તેઓ ફરીથી વિવાદમાં સપડાયા. એપસ્ટેઈનના ઈ-મેઈલમાં Trump વિષે ઉલ્લેખ છે.