પાકિસ્તાનની પોકળ ધમકી: ખ્વાજા આસિફનું નિવેદન - ભારત અને અફઘાનિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર!
પાકિસ્તાનની પોકળ ધમકી: ખ્વાજા આસિફનું નિવેદન - ભારત અને અફઘાનિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર!
Published on: 13th November, 2025

Pakistan Defence Minister ખ્વાજા આસિફે ફરી ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. પાકિસ્તાન ભારત અને અફઘાનિસ્તાન બંને મોરચે યુદ્ધ માટે તૈયાર છે. ખ્વાજા આસિફે ભારપૂર્વક જણાવ્યું કે પાકિસ્તાન ભારત (પૂર્વીય) અને અફઘાનિસ્તાન (પશ્ચિમી) એમ બંને સરહદો પર લડવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. પાકિસ્તાનની આ પોકળ ધમકીઓ ફરી શરૂ થઈ છે.