Pakistan: 27મા સુધારાથી બંધારણની કબર અને સુપ્રીમ કોર્ટના બે જજોનું રાજીનામું.
Pakistan: 27મા સુધારાથી બંધારણની કબર અને સુપ્રીમ કોર્ટના બે જજોનું રાજીનામું.
Published on: 14th November, 2025

Pakistanમાં વિવાદાસ્પદ 27મા બંધારણીય સુધારાને લીધે રાજકીય સંકટ ઊભું થયું છે, જેનાથી ન્યાયતંત્રની સ્વતંત્રતા જોખમમાં છે. રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સુધારાને મંજૂરી આપ્યા બાદ સુપ્રીમ કોર્ટના જજ મન્સૂર અલી શાહ અને જજ અતહર મિનલ્લાહે રાજીનામું આપ્યું છે. આ સુધારાથી Federal બંધારણીય અદાલત બનશે.