અમેરિકામાં સૌથી મોટું US Shutdown સમાપ્ત: ટ્રમ્પ સરકાર 43 દિવસ ફંડ વિના રહી, બજેટ આખરે પાસ.
અમેરિકામાં સૌથી મોટું US Shutdown સમાપ્ત: ટ્રમ્પ સરકાર 43 દિવસ ફંડ વિના રહી, બજેટ આખરે પાસ.
Published on: 13th November, 2025

અમેરિકાના ઇતિહાસનો સૌથી લાંબો શટડાઉન 43 દિવસ પછી પૂરો થયો. US હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે સ્પેન્ડિંગ બિલ પાસ કર્યું, જેથી સરકારી કામગીરી ફરી શરૂ થશે. 222-209 મતોથી આ બિલ પાસ થયું. અંતિમ મંજૂરી માટે ડોનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવશે, ત્યારબાદ ઐતિહાસિક શટડાઉન સમાપ્ત થશે.