અહમ, અપમાન અને ‘બાપુ’ બનવાની લાલસાએ સગીરને બનાવ્યો પિશાચ, આશ્રમમાં લાશ મળતા બોલ્યો, 'મર્દ ક્યારેય ભાગે નહીં'.
અહમ, અપમાન અને ‘બાપુ’ બનવાની લાલસાએ સગીરને બનાવ્યો પિશાચ, આશ્રમમાં લાશ મળતા બોલ્યો, 'મર્દ ક્યારેય ભાગે નહીં'.
Published on: 14th November, 2025

ક્રાઇમ વેબ સિરીઝને ટક્કર મારે એવી આ ઘટના સાંભળીને લાગશે કે મનુષ્ય ‘એનિમલ’ બની ગયો છે. માણસની ઇચ્છા, ભૂખ, અહમ, અપમાન અને ગુસ્સો તેને હેવાન બનાવે છે. જૂનાગઢના શોભાવડલામાં સગીરે 'બાપુ' બનવા ભાઈ-ભાભીને માર્યા. સગીરે લાશ આશ્રમમાં દાટી, સિમેન્ટથી ચણતર કર્યું. પોલીસ પૂછપરછમાં કહ્યુ, 'મર્દ ક્યારેય ભાગે નહીં'.