નાટોને ટેરિફનું તણખલું તારશે કે ડૂબાડશે
Published on: 18th July, 2025
ટ્રમ્પના ટેરિફના ગાણાં થકી નાટો બે લક્ષ્યનો શિકાર કરી રહ્યું છે. રશિયા સામે મેદાનમાં ઉતરેલું નાટો યુરોપ માટે મહત્વની તક છે. ટ્રમ્પ અમેરિકાને નાટોથી મુક્ત કરવા તૈયાર હતા, પરંતુ ફરી યુક્રેનના ખભે પિસ્તોલ રાખી પુતિન સામે નિશાન તાંકી રહ્યા છે. ભારત અને ચીન રશિયા પાસેથી ક્રૂડ, ગેસ ખરીદી રહ્યા છે, જેથી મોસ્કોની યુદ્ધ કરવાની આર્થિક શક્તિ નબળી પડતી નથી.

Published on: July 18, 2025