ભરણપોષણના બદલે ક્લબની મેમ્બરશિપ: 'શા માટે પિટિશન કરી?' થી 'પત્નીઓ પતિને મારે છે'.
ભરણપોષણના બદલે ક્લબની મેમ્બરશિપ: 'શા માટે પિટિશન કરી?' થી 'પત્નીઓ પતિને મારે છે'.
Published on: 13th November, 2025

અમદાવાદમાં લગ્નજીવન તૂટવાના કારણોમાં ઇગો, શહેરનો મોહ, અને અપેક્ષાઓ મુખ્ય છે. એડવોકેટ અલ્પા જોગીના કેસમાં ભરણપોષણના બદલે ક્લબની મેમ્બરશિપ માગવામાં આવી. સિનિયર એડવોકેટ નેહુલ દવેના જણાવ્યા અનુસાર, ઇગોના કારણે પરિવારો તૂટે છે. એડવોકેટ અભીષ્ટ ઠાકર કહે છે કે હવે પત્નીઓ પણ પતિને મારે છે. સિટીમાં રહેવાનો ક્રેઝ અને વિદેશ જવાની ઘેલછા પણ ડિવોર્સનું કારણ બને છે. સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી વધુ પડતી અપેક્ષાને ડિવોર્સનું કારણ માને છે.