કંગાળ પાકિસ્તાનમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓનો 28 મહિનાથી પગાર ન થતાં દેખાવો.
કંગાળ પાકિસ્તાનમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓનો 28 મહિનાથી પગાર ન થતાં દેખાવો.
Published on: 12th November, 2025

પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી જતાં શિક્ષણ વિભાગના કર્મચારીઓને 28 મહિનાથી પગાર મળ્યો નથી. આથી સિંધ-હૈદરાબાદમાં શિક્ષકો પ્રેસ કલબ સામે 14 દિવસથી ધરણા પર બેઠા છે. પગાર ન મળવાને કારણે કર્મચારીઓ નારાજ થઈને સડક પર ઉતરી આવ્યા છે અને તેઓ પોતાનો પગાર માંગી રહ્યા છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન આરોગ્ય અને શિક્ષણ માટે મળતી વિદેશી સહાય આતંકીઓને આપે છે.