બ્રિટનમાં ત્રણ માતાપિતાથી જન્મેલા આઠ બાળકો અસાધ્ય બિમારીથી મુક્ત; IVF ટેકનિક સફળ.
Published on: 18th July, 2025
ન્યુ કેસલ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ નવી IVF ટેકનિક વિકસાવી, જેનાથી માતાના ખરાબ માઇટોકોન્ડ્રીયાને હટાવી શકાય છે. બ્રિટને 2015માં આ ટેકનિકને મંજૂરી આપી, પણ અમેરિકામાં પ્રતિબંધિત છે. આ ટેકનિક દ્વારા આઠ બાળકોને ગંભીર આનુવંશિક રોગોથી બચાવવામાં આવ્યા છે. પિતાના DNAને સુરક્ષિત રાખી, માતાના ખરાબ માઇટોકોન્ડ્રીયાને દૂર કરવામાં આવે છે. માઇટોકોન્ડ્રીયા કોશિકાઓને ઉર્જાના કારખાના ગણવામાં આવે છે.

Published on: July 18, 2025