દુબઈમાં ભારતીય ગેંગસ્ટરોની પ્રથમ Gangwar: બિશ્નોઈના નજીકના જોરા સિદ્ધુની હત્યાનો દાવો.
દુબઈમાં ભારતીય ગેંગસ્ટરોની પ્રથમ Gangwar: બિશ્નોઈના નજીકના જોરા સિદ્ધુની હત્યાનો દાવો.
Published on: 14th November, 2025

Dubaiમાં ભારતીય ગેંગસ્ટરો વચ્ચે પહેલીવાર Gangwar થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. રોહિત ગોદારા સાથે જોડાયેલા એકાઉન્ટ પરથી પોસ્ટ શેર કરાઈ છે, જેમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નજીકના ગણાતા જોરા સિદ્ધુની હત્યાની જવાબદારી લેવામાં આવી છે. સિદ્ધુ દુબઈમાં બેસીને કેનેડા તેમજ અમેરિકામાં અનેક લોકોને ધમકીઓ આપતો હતો.