દિલ્હીના મહિપાલપુરમાં બ્લાસ્ટનો અવાજ: પોલીસે જણાવ્યું DTC બસનું ટાયર ફાટ્યું, ગભરાવાની જરૂર નથી.
દિલ્હીના મહિપાલપુરમાં બ્લાસ્ટનો અવાજ: પોલીસે જણાવ્યું DTC બસનું ટાયર ફાટ્યું, ગભરાવાની જરૂર નથી.
Published on: 13th November, 2025

દિલ્હીના મહિપાલપુર પાસે બ્લાસ્ટ થયો, ફાયર બ્રિગેડને કોલ આવ્યો. રેડિસન હોટલ પાસે અવાજ સંભળાયો. પોલીસે જણાવ્યું DTC બસનું ટાયર ફાટ્યું. ગભરાવાની જરૂર નથી, દિલ્હી હાઇ એલર્ટ પર છે. 10 નવેમ્બરના બોમ્બ બ્લાસ્ટ બાદ તપાસ ચાલુ. વિસ્ફોટ થયેલી કાર ડૉ. ઉમર ચલાવતા હતા, તેઓ વ્હાઇટ ટેરર મોડ્યુલના સભ્ય હતા. આ મોડ્યુલનો પર્દાફાશ થયો.