દશપર્ણી અર્ક: પ્રાકૃતિક ખેતી માટે અસરકારક જંતુનાશક, ઓછા ખર્ચે પાક સંરક્ષણ અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે.
દશપર્ણી અર્ક: પ્રાકૃતિક ખેતી માટે અસરકારક જંતુનાશક, ઓછા ખર્ચે પાક સંરક્ષણ અને જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે.
Published on: 14th November, 2025

પ્રાકૃતિક ખેતી એ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન માટે ઉત્તમ છે. 'દશપર્ણી અર્ક' જેવા જૈવિક કીટનાશકો પાકને રક્ષણ આપી, જમીનની ફળદ્રુપતા વધારે છે. આ અર્કને બનાવવા માટેની પ્રક્રિયા ત્રણ દિવસની છે. દશપર્ણી અર્ક તમામ જીવાત અને ફૂગના નિયંત્રણ માટે સર્વોત્તમ છે. 100 થી 200 લીટર પાણીમાં 6થી 8લીટર દશપર્ણી અર્ક ઉપયોગમાં લઇ શકાય છે. દશપર્ણી અર્ક એ પર્યાવરણને અનુકૂળ અને ખર્ચ-અસરકારક છે.