16 વર્ષે મતદાન, બેન્ક કાર્ડ ઓળખ પત્ર: બ્રિટન સરકારનો મોટો નિર્ણય લેવાની તૈયારી.
16 વર્ષે મતદાન, બેન્ક કાર્ડ ઓળખ પત્ર: બ્રિટન સરકારનો મોટો નિર્ણય લેવાની તૈયારી.
Published on: 18th July, 2025

બ્રિટનમાં 16 વર્ષના બાળકો મતદાન કરી શકશે. સરકારે મતદાનની ઉંમર 18થી ઘટાડી 16 વર્ષ કરવાની જાહેરાત કરી છે. UK સરકારે 2029ની ચૂંટણીઓ માટે મતદાનની ઉંમર ઘટાડી લોકશાહી ભાગીદારી વધારશે. બ્રિટનની આ જાહેરાતથી મતદાતાઓની ઉંમરને લઈને દુનિયાભરમાં ચર્ચાઓ શરુ થઈ ગઈ છે.