ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે ફાઇનલ થશે તેની "ડેડલાઇન" ટ્રમ્પના અધિકારીએ જાહેર કરી.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ક્યારે ફાઇનલ થશે તેની "ડેડલાઇન" ટ્રમ્પના અધિકારીએ જાહેર કરી.
Published on: 14th November, 2025

India America Trade Deal માટે વાટાઘાટોમાં પ્રગતિનો સંકેત અમેરિકાએ આપ્યો છે. અમેરિકન અધિકારીએ ભારત સાથેની ચર્ચાઓને સકારાત્મક ગણાવી છે. વોશિંગ્ટન નવી દિલ્હી સાથે વેપાર સમજૂતી પર કામ કરી રહ્યું છે. ભારત દ્વારા રશિયન તેલની ખરીદીને લગતી ચિંતાઓનું સમાધાન પણ કરવામાં આવી રહ્યું છે, ભારત સાથે ઘણી સકારાત્મક પ્રગતિ થઈ છે.