ખેડૂતો પર આર્થિક ભારણ: ડાંગરના પાક માટે 70 હજારનું દેવું
ખેડૂતો પર આર્થિક ભારણ: ડાંગરના પાક માટે 70 હજારનું દેવું
Published on: 11th November, 2025

માવઠાથી ભરૂચ જિલ્લા સહિત અન્યમાં ડાંગર પાકને નુકશાન થતા, ખેડૂતો પર આર્થિક ભારણ વધ્યું છે. સરકારે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું, પણ મોટાભાગના ખેડૂતો તેને ઓછું ગણાવી રહ્યા છે. ખેડૂતોએ ખાતર માટે 70 હજાર સુધીનું દેવું કર્યું છે, પાક નિષ્ફળ જતાં ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. 1.89 લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે.