રાજ્યમાં ઠંડીનું આગમન: અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને રાજકોટ સૌથી ઠંડુ શહેર રહેશે.
રાજ્યમાં ઠંડીનું આગમન: અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને રાજકોટ સૌથી ઠંડુ શહેર રહેશે.
Published on: 10th November, 2025

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ઠંડી વધશે, જેમાં વહેલી સવારે અને રાત્રે ઠંડીનો પારો ઊંચો રહેશે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ અને ન્યૂનતમ 16 ડિગ્રી સેલ્સિયસ રહેશે. રાજકોટમાં મહત્તમ તાપમાન 29.2 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે. ઉત્તર તરફથી પવન આવતા 2-3 ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા છે.