MPના 11 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે, રાજસ્થાનમાં કોલ્ડવેવ એલર્ટ અને દિલ્હીમાં AQI 425.
MPના 11 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે, રાજસ્થાનમાં કોલ્ડવેવ એલર્ટ અને દિલ્હીમાં AQI 425.
Published on: 12th November, 2025

દેશભરમાં ઠંડીનો અનુભવ, MPમાં 11 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે અને કોલ્ડવેવ એલર્ટ જાહેર. રાજસ્થાનમાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું અને કોલ્ડવેવનું યલો એલર્ટ અપાયું. દિલ્હીમાં AQI 425 થતા GRAP-3 લાગુ કરાયું, શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ અને બાંધકામ બંધ, BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ વાહનો પર પ્રતિબંધ.