રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું, ગાઢ ધુમ્મસ છવાઇ
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું, ગાઢ ધુમ્મસ છવાઇ
Published on: 10th November, 2025

સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના આંકડા મુજબ, એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 376 થયો, જે 'very poor' કેટેગરીમાં આવે છે. દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું છે અને ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે, જેનાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર થઇ રહી છે.