પાટણમાં ઠંડીની જમાવટ: લઘુતમ તાપમાન 14 ડિગ્રી પર સ્થિર, મહત્તમ તાપમાન 29 ડિગ્રી. સપ્તાહમાં ફેરફારની શક્યતા ઓછી.
પાટણમાં ઠંડીની જમાવટ: લઘુતમ તાપમાન 14 ડિગ્રી પર સ્થિર, મહત્તમ તાપમાન 29 ડિગ્રી. સપ્તાહમાં ફેરફારની શક્યતા ઓછી.
Published on: 11th November, 2025

પાટણ જિલ્લામાં લઘુતમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર છે, જ્યારે મહત્તમ તાપમાન 29 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવાર-રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ સપ્તાહ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાત સહિતના રાજ્યોમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, જેની અસર પાટણમાં છેલ્લા ત્રણ દિવસથી જોવા મળી રહી છે.