આવતા અઠવાડિયાથી ઠંડીની શરૂઆત: અમરેલી 13 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર, શિયાળો જામી રહ્યો છે.
આવતા અઠવાડિયાથી ઠંડીની શરૂઆત: અમરેલી 13 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડું શહેર, શિયાળો જામી રહ્યો છે.
Published on: 13th November, 2025

ગુજરાતમાં શિયાળો જામી રહ્યો છે, અમરેલી 13 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ઠંડું શહેર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં આગામી દિવસોમાં સૂકું વાતાવરણ રહેશે અને તાપમાનમાં વધઘટ થશે. Maximum temperature 30 થી 32 ડિગ્રીની વચ્ચે અને minimum temperature 15 ડિગ્રી સુધી નોંધાયું છે. North-East દિશાના પવનોથી તાપમાનમાં ફેરફાર થશે.