ગુજરાતમાં ઠંડી વધી, ગાંધીનગર ૧૩.૮ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું.
ગુજરાતમાં ઠંડી વધી, ગાંધીનગર ૧૩.૮ ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું.
Published on: 12th November, 2025

ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ગાંધીનગરમાં ૧૩.૮ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ બેવડી ઋતુનો અનુભવ થશે. ઉત્તર પૂર્વના પવનોથી તાપમાનમાં વધઘટ થશે. ઉત્તર ભારતમાં ઠંડીની IMDની ચેતવણી, જ્યારે દક્ષિણ ભારતમાં વરસાદની સંભાવના છે.