ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો; 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો; 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું.
Published on: 13th November, 2025

અમરેલીમાં સૌથી ઓછું 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું, રાજ્યના 20 જિલ્લામાં પારો 20 ડિગ્રીથી નીચો ગયો. હવામાન વિભાગના મતે, ઉત્તરીય પવનોથી તાપમાન ઘટશે અને ઠંડી વધશે. ઉત્તર ભારતમાં IMD દ્વારા ઠંડીની ચેતવણી આપવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં સામાન્ય વધારો-ઘટાડો નોંધાયો છે. Gujarat માં 18 નવેમ્બર પછી કડકડતી ઠંડી પડશે.