ગુજરાતમાં ઠંડીનો ચમકારો, અમરેલી 13.6 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું.
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, અમરેલી 13.6 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર બન્યું.
Published on: 14th November, 2025

રાજ્યના 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે, જેમાં અમરેલીમાં 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. IMDએ ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપી છે. સૌરાષ્ટ્રમાં મામૂલી ઠંડીનો વધારો-ઘટાડો છે. ગુજરાતમાં 18 નવેમ્બર પછી કડકડતી ઠંડી પડશે. રાજકોટનું તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે.