ગુજરાતમાં ઠંડીનું મોજું: 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, IMDની ઠંડીની આગાહી.
ગુજરાતમાં ઠંડીનું મોજું: 19 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, IMDની ઠંડીની આગાહી.
Published on: 10th November, 2025

ગુજરાતના 19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું ગયું, ગાંધીનગરમાં 14.5 ડિગ્રી નોંધાયું. ઉત્તર ભારતમાં IMDની તીવ્ર ઠંડીની ચેતવણી, રાજસ્થાનમાં 12 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીથી નીચું. જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાના લીધે તાપમાન ઘટ્યું. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શીતલહેરની આગાહી, આગામી દિવસોમાં તાપમાન ઘટવાની સંભાવના.