ક્લાઈમેટ સમિટ: પઈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં - સમિટોના તારણોનું અમલીકરણ નહીં થતાં વિરોધ.
ક્લાઈમેટ સમિટ: પઈની પેદાશ નહીં અને ઘડીની નવરાશ નહીં - સમિટોના તારણોનું અમલીકરણ નહીં થતાં વિરોધ.
Published on: 14th November, 2025

બ્રાઝિલમાં ક્લાઈમેટ સમિટમાં પર્યાવરણ બચાવવાના નામે 50,000 લોકો ભેગા થયા પણ અમલ ઝીરો! Global environment ની સ્થિતિ ડામાડોળ છે, છતાં હજારો લોકો પ્રાઇવેટ જેટમાં લાખોના પેટ્રોલ બાળી પર્યાવરણની વાતો કરે છે. અત્યાર સુધીની 29 ક્લાઈમેટ સમિટના તારણોનું અમલીકરણ થયું નથી, પરિસ્થિતિ અવળી છે. ભારતમાં 2024માં ભયાનક વરસાદથી 80 લાખ લોકોને અસર થઈ. વિદ્રોહ સાથે શરૂઆત.