MPમાં કોલ્ડવેવ, હિમાચલમાં તાપમાન માઈનસમાં, ઝારખંડમાં શીતલહેરની આગાહી: ઠંડીનું મોજુ ફરી વળ્યું.
MPમાં કોલ્ડવેવ, હિમાચલમાં તાપમાન માઈનસમાં, ઝારખંડમાં શીતલહેરની આગાહી: ઠંડીનું મોજુ ફરી વળ્યું.
Published on: 10th November, 2025

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાથી MP સહિત મેદાની વિસ્તારોમાં ઠંડી વધી છે. IMDએ ભોપાલ, ઇન્દોર સહિત 20 જિલ્લામાં કોલ્ડવેવનું એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલના ત્રણ શહેરોમાં તાપમાન માઈનસ 5 ડિગ્રીથી નીચે ગયું છે. ઝારખંડમાં પણ IMDએ કોલ્ડવેવનું એલર્ટ આપ્યું છે, છેલ્લા 24 કલાકમાં તાપમાન ઘટ્યું છે.