ગુજરાતમાં ઠંડીની શરૂઆત, 20 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, WEATHER માં પલટો.
ગુજરાતમાં ઠંડીની શરૂઆત, 20 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચે, WEATHER માં પલટો.
Published on: 11th November, 2025

ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસરથી ગુજરાતમાં ઠંડીની શરૂઆત થઈ છે. રાજ્યના 20 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું છે. ગાંધીનગર 14 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર છે. અમદાવાદ, વડોદરામાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં TEMPERATURE વધુ ઘટવાની શક્યતા છે.