અમરેલી 13.2 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર અને અમદાવાદમાં ગુલાબી ઠંડી.
અમરેલી 13.2 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર અને અમદાવાદમાં ગુલાબી ઠંડી.
Published on: 12th November, 2025

હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણ સૂકું રહેશે. અમરેલીમાં સૌથી ઓછું 13.2 ડિગ્રી તાપમાન નોંધાયું. ગાંધીનગરમાં 14.5 અને અમદાવાદમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું. દ્વારકામાં સૌથી ઓછું ઠંડુ, 20.6 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 31.6 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું. વડોદરા, નલિયા, રાજકોટ અને ગાંધીનગરમાં પણ તાપમાન નોંધાયું. શિયાળાની શરૂઆત સાથે લોકો કસરત અને યોગા કરતા જોવા મળ્યા.