અમરેલી 13.2 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર.
અમરેલી 13.2 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર.
Published on: 14th November, 2025

ગુજરાતમાં શિયાળાની જમાવટ થઈ રહી છે, અમરેલી 13.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર છે અને નલિયા 13.5 ડિગ્રી સાથે બીજા ક્રમે છે. અમદાવાદમાં 16.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આવતા સપ્તાહથી ઠંડી વધવાની શક્યતા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં તાપમાન ઘટ્યું છે.