અમદાવાદમાં ઝેરી હવા: AQI 212ને પાર, સળંગ ત્રીજા દિવસે ખરાબ સ્થિતિ.
અમદાવાદમાં ઝેરી હવા: AQI 212ને પાર, સળંગ ત્રીજા દિવસે ખરાબ સ્થિતિ.
Published on: 14th November, 2025

અમદાવાદમાં હવાની ગુણવત્તા ચિંતાજનક, Air Quality Index (AQI) સતત વધી રહ્યો છે. સળંગ ત્રીજા દિવસે હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં નોંધાઈ છે. ગુરુવારે રાત્રે શહેરનો સરેરાશ AQI 212ને પાર પહોંચ્યો. થલતેજ વિસ્તાર 300 AQI સાથે સૌથી પ્રદૂષિત નોંધાયો. શહેરના 12 વિસ્તારોમાં AQI 200ને પાર થયો.