અમદાવાદમાં સતત ચોથા દિવસે 16 ડિગ્રીથી નીચું તાપમાન, દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુગાર.
અમદાવાદમાં સતત ચોથા દિવસે 16 ડિગ્રીથી નીચું તાપમાન, દાહોદ 12.2 ડિગ્રી સાથે ઠંડુગાર.
Published on: 12th November, 2025

અમદાવાદમાં સળંગ ચોથા દિવસે તાપમાન 16 ડિગ્રીથી નીચું નોંધાયું, જ્યારે દાહોદમાં તાપમાન 12.2 ડિગ્રી સેલ્સિયસ સાથે હાડ થીજવતી ઠંડી અનુભવાઈ. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું. Weather updates મુજબ temperature હજુ પણ નીચું જવાની શક્યતા છે. લોકોએ ગરમ વસ્ત્રો પહેરીને ઠંડીથી બચવા પ્રયાસ કર્યો.