Stock Market Opening: શેરબજાર લાલ નિશાને ખુલ્યું, સેન્સેક્સ 83,343 અંકે પહોંચ્યો.
Stock Market Opening: શેરબજાર લાલ નિશાને ખુલ્યું, સેન્સેક્સ 83,343 અંકે પહોંચ્યો.
Published on: 11th November, 2025

વૈશ્વિક બજારોમાં તેજી છતાં ભારતીય શેરબજાર લાલ રંગમાં ખુલ્યું. BSE સેન્સેક્સ 191.95 પોઇન્ટ ઘટ્યો, NSE નિફ્ટી 50 55.80 પોઇન્ટ ઘટ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે વેપાર કરારના સંકેત આપ્યા છે. જાપાનનો નિક્કી 225 0.56%, દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.24% વધ્યો. વોલ સ્ટ્રીટમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો. S&P 500 1.54% અને Nasdaq 2.27% વધ્યો.