Stock Market Opening: સેન્સેક્સ 310.29 પોઇન્ટના વધારા સાથે શેરબજારમાં તેજીથી શરૂઆત થઈ.
Stock Market Opening: સેન્સેક્સ 310.29 પોઇન્ટના વધારા સાથે શેરબજારમાં તેજીથી શરૂઆત થઈ.
Published on: 12th November, 2025

12 નવેમ્બરે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી, સેન્સેક્સ 310 પોઇન્ટ વધીને 84,181.61 પર અને નિફ્ટી 97.85 પોઇન્ટ વધીને 25,792.80 પર ખુલ્યો. રોકાણકારો CPI ફુગાવાના ડેટા પર નજર રાખશે. મંગળવારે BSE સેન્સેક્સ 336 પોઈન્ટ વધીને 83871 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 121 પોઈન્ટ વધીને 25,659 પર બંધ થયો હતો. એશિયન બજારોમાં પણ સુધારો જોવા મળ્યો હતો. Dow Jones Industrial Average 1.18 ટકા વધ્યો.