વિશ્વ બજારની અસરથી ચાંદીમાં રૂ. 3000નો વધારો, સોનામાં પણ તેજી.
વિશ્વ બજારની અસરથી ચાંદીમાં રૂ. 3000નો વધારો, સોનામાં પણ તેજી.
Published on: 12th November, 2025

અમેરિકામાં શટડાઉનનો અંત અને ફેડરલ ઓપન માર્કેટ કમિટિ વ્યાજ દરમાં કપાત કરે તેવી શક્યતાને પગલે વૈશ્વિક સોનાચાંદીમાં તેજી રહી હતી. વૈશ્વિક સોનુ 4100 DOLLARને પાર, ચાંદી 51 DOLLARની ઉપર ટ્રેડ થયું. પરિણામે ઘરઆંગણે ચાંદીમાં રૂ. 3000 અને સોનામાં રૂ. 1700નો ઉછાળો આવ્યો હતો.