સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, 84,300ને પાર; નિફ્ટીમાં 150 પોઈન્ટનો વધારો, IT અને બેંકિંગ શેરોમાં ખરીદી.
સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, 84,300ને પાર; નિફ્ટીમાં 150 પોઈન્ટનો વધારો, IT અને બેંકિંગ શેરોમાં ખરીદી.
Published on: 12th November, 2025

બુધવારે સેન્સેક્સ 500 પોઈન્ટ વધી 84,300ને પાર થયો, નિફ્ટી પણ 150 પોઈન્ટ વધ્યો. IT અને બેંકિંગ શેરોમાં ખરીદીથી માર્કેટમાં તેજી જોવા મળી. ગ્લોબલ માર્કેટમાં મિશ્ર વેપાર અને અગાઉના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 336 પોઈન્ટ વધ્યો હતો. સેન્સેક્સના 30માંથી 24 શેરો વધ્યા. દિવસ દરમિયાન બજાર ડાઉન રહ્યા બાદ સેન્સેક્સ 600 પોઈન્ટ રિકવર થયો.